$S_{\text{(rhombic)}} + O_{2(g)} \rightarrow SO_{2(g)}; \Delta H = -297.5 \, kJ$
$S_{\text{(monoclinic)}} + O_{2(g)} \rightarrow SO_{2(g)}; \Delta H = -300 \, kJ$
આપેલ માહિતી પરથી,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $S_{\text{(rhombic)}}$ એ $S_{\text{(monoclinic)}}$ કરતા વધુ સ્થાયી છે.
  • B
    $S_{\text{(monoclinic)}}$ એ $S_{\text{(rhombic)}}$ કરતા વધુ સ્થાયી છે.
  • C
    $S_{\text{(rhombic)}}$ થી $S_{\text{(monoclinic)}}$ માં રૂપાંતર ઉષ્માક્ષેપક છે.
  • D
    $S_{\text{(monoclinic)}}$ થી $S_{\text{(rhombic)}}$ માં રૂપાંતર ઉષ્માશોષક છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માશોષક (endothermic) પ્રક્રિયા છે?

$H_2$,$X_2$ અને $HX$ ની બંધ એન્થાલ્પીનો ગુણોત્તર $2 : 1 : 2$ છે. જો $HX$ ના સર્જનની એન્થાલ્પી $-50 \ kJ \ mol^{-1}$ હોય,તો $H_2$ ની બંધ એન્થાલ્પી ..... $kJ \ mol^{-1}$ છે.

$25 \, ^\circ C$ તાપમાને $H_2O_{(g)}$ ની સર્જન એન્થાલ્પી $-241.8 \, kJ \, mol^{-1}$ છે. ${H_2}_{(g)} + \frac{1}{2} {O_2}_{(g)} \to {H_2}O_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ....... $kJ \, mol^{-1}$ થશે?

$298 \ K$ તાપમાને કાર્બન મોનોકસાઈડની પ્રમાણિત નિર્માણ ઉષ્મા $-110.5 \ kJ/mol$ છે. તો $298 \ K$ અને અચળ કદે કાર્બન મોનોકસાઈડની પ્રમાણિત નિર્માણ ઉષ્મા ............... $kJ/mol$ છે. ($.73$ માં)

Difficult
View Solution

નીચેના થર્મોકેમિકલ સમીકરણો આપેલા છે:
$1) \ C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)}, \Delta H = -787 \ kJ$
$2) \ H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow H_2O_{(l)}, \Delta H = -286 \ kJ$
$3) \ C_2H_{2(g)} + \frac{5}{2} O_{2(g)} \rightarrow 2CO_{2(g)} + H_2O_{(l)}, \Delta H = -1310 \ kJ$
એસીટીલીન $(C_2H_{2(g)})$ ની સર્જન એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo