પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર $(\Delta G^o)$ અને સંતુલન અચળાંક $(K_p)$ વચ્ચેનો યોગ્ય સંબંધ ...... છે.

  • A
    $K_p = -RT \ln \Delta G^o$
  • B
    $K_p = (\frac{e}{RT})^{\Delta G^o}$
  • C
    $K_p = \frac{-\Delta G^o}{RT}$
  • D
    $K_p = e^{\left( \frac{-\Delta G^o}{RT} \right)}$

Explore More

Similar Questions

$1 \ atm$ અને $298 \ K$ તાપમાને સંતુલન $H_2O_{(l)} \rightleftharpoons H_2O_{(g)}$ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$400 \ K$ તાપમાને ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતર માટે $K_p$ નું મૂલ્ય $1.0 \times 10^{-30}$ છે,તો તેની પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર $kJ \ mol^{-1}$ માં આશરે કેટલો હશે?

$25\,^oC$ તાપમાને ${N_2O_4}_{(g)} \rightleftharpoons 2NO_{2_{(g)}}$ પ્રક્રિયા માટે,જો $N_2O_4$ અને $NO_2$ માટે $\Delta G_f^o$ અનુક્રમે $23.49 \, KCal$ અને $12.39 \, KCal$ હોય,તો પ્રક્રિયા માટે $K_p$ કેટલો થશે ($, atm$ માં)?

પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે અડધી પૂર્ણતાની સ્થિતિએ નીચેનામાંથી કઈ શરત સાચી છે?

નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $25 ^{\circ}C$ તાપમાને $K_{p} = 3.44 \times 10^{24}$ છે. $\Delta_{f}G^{o}(SO_2)$ નું મૂલ્ય ગણો. જો $\Delta_{f}G^{o}(SO_3)$ નું મૂલ્ય $-88.52 \ kcal/mol$ હોય. પ્રક્રિયા: $2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo