$X_2$,$Y_2$ અને $XY_3$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60$,$40$ અને $50 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. પ્રક્રિયા $\frac{1}{2}X_2 + \frac{3}{2}Y_2 \to XY_3$ માટે સંતુલને $\Delta H = -30 \ kJ$ છે. પ્રણાલીનું તાપમાન $K$ માં કેટલું હશે?

  • A
    $1250$
  • B
    $500$
  • C
    $750$
  • D
    $1000$

Explore More

Similar Questions

એક અચળ કદના કેલરીમીટરમાં,$28$ આણ્વીય દળ ધરાવતા વાયુના $3.5 \ g$ ને $298.0 \ K$ તાપમાને વધારાના ઓક્સિજનમાં બાળવામાં આવ્યું. દહન પ્રક્રિયાને કારણે કેલરીમીટરનું તાપમાન $298.0 \ K$ થી વધીને $298.45 \ K$ થયું. જો કેલરીમીટરની ઉષ્મા ધારિતા $2.5 \ kJ \ K^{-1}$ હોય,તો વાયુની દહન એન્થાલ્પીનું મૂલ્ય $kJ \ mol^{-1}$ માં કેટલું હશે?

પ્રક્રિયા માટે:
$CH_{4(g)} + 2O_{2(g)} \to CO_{2(g)} + 2H_2O_{(l)}$;
$\Delta_r H_{300} = -212.7 \ Kcal/mol$.
આ પ્રક્રિયા માટે $\Delta_r U_{300}^o$ નું નિરપેક્ષ મૂલ્ય ....... $Kcal/mol$ છે $(R = 2 \ cal/mol-K)$.

$298 \ K$ તાપમાને $2X_{(g)} + Y_{(g)} \to 2Z_{(g)}$ પ્રક્રિયા માટે $\Delta U = -10.5 \ kJ$ અને $\Delta S^o = -10.5 \ J/K$ છે. પ્રક્રિયા માટે $\Delta G^o$ શોધો. શું પ્રક્રિયા સ્વયંભૂ હશે કે નહીં? સમજાવો.

Difficult
View Solution

ઈથેન,$CO_2$ અને પાણી $(l)$ ની પ્રમાણિત મોલર સર્જન ઉષ્મા અનુક્રમે $-21.1$,$-94.1$ અને $-68.3 \ kcal$ છે. ઈથેનની પ્રમાણિત મોલર દહન ઉષ્મા $kcal$ માં કેટલી થશે?

$290 \ K$ તાપમાને અને અચળ કદે $CO$ ના દહનની ઉષ્મા $-280.5 \ kJ$ છે. તો અચળ દબાણે તેના દહનની ઉષ્મા $kJ$ માં કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo