$C + O_2 \rightarrow CO_2 + 94.2 \ kcal$,$\Delta H = -94.2 \ kcal$; $H_2 + 1/2 O_2 \rightarrow H_2O + 68.3 \ kcal$,$\Delta H = -68.3 \ kcal$ અને $CH_4 + 2O_2 \rightarrow CO_2 + 2H_2O + 210.8 \ kcal$,$\Delta H = -210.8 \ kcal$ આપેલ છે. તો મિથેન $(CH_4)$ ની સર્જન ઉષ્મા ($kcal$ માં) શોધો.

  • A
    $-20$
  • B
    $47.3$
  • C
    $45.9$
  • D
    $-47.3$

Explore More

Similar Questions

નીચે આપેલા પદાર્થોમાંથી, કોના માટે $\Delta_{f}H^{\circ}$ શૂન્ય છે?

$C + O_2 \to CO_2; \Delta H = X$
$CO + \frac{1}{2} O_2 \to CO_2; \Delta H = Y$
તો $CO$ ની સર્જન ઉષ્મા (heat of formation) કેટલી થાય?

જ્યારે $10 \ g$ મિથેનનું ઓક્સિજનમાં સંપૂર્ણ દહન કરવામાં આવે છે, ત્યારે મુક્ત થતી ઉષ્મા $560 \ kJ$ છે. મિથેનની દહન ઉષ્મા ($kJ \ mol^{-1}$ માં) કેટલી હશે?

પ્રક્રિયા $\frac{1}{2} X_2O_{(s)} \to X_{(s)} + \frac{1}{4} O_{2(g)}$ માટે $\Delta H = 90 \ kJ$ હોય,તો ધાતુ $X$ ની $1 \ mol$ $O_2$ સાથેની પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ................ $kJ$ થશે.

Difficult
View Solution

$NaOH_{(aq)} + HCl_{(aq)} \rightarrow NaCl_{(aq)} + H_2O_{(l)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo