અચળ $T$ અને $P$ પર થતી અપ્રતિવર્તી પ્રક્રિયા માટે,જેમાં માત્ર દબાણ-કદનું કાર્ય સંકળાયેલું છે,એન્ટ્રોપી ફેરફાર $(\Delta S)$ અને ગીબ્સ મુક્ત ઉર્જા ફેરફાર $(\Delta G)$ માટે કઈ શરત સંતોષાય છે?

  • A
    $(\Delta S) = 0, (\Delta G) = 0$
  • B
    $(\Delta S) = 0, (\Delta G) > 0$
  • C
    $(\Delta S) < 0, (\Delta G) < 0$
  • D
    $(\Delta S) > 0, (\Delta G) < 0$

Explore More

Similar Questions

સ્વયંભૂ ફેરફાર માટે,મુક્ત ઊર્જામાં થતો ફેરફાર $\Delta G$ કેટલો હોય છે?

$27^{\circ} C$ તાપમાને નીચેની પ્રક્રિયામાં થયેલ કાર્યની ગણતરી કરો.
$4 SO_{2(g)} + 2 O_{2(g)} \rightarrow 4 SO_{3(g)}$
$(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$ ($J$ માં)

રાસાયણિક પ્રક્રિયા બિલકુલ થઈ શકતી નથી જો

$x + y \rightarrow z$ પ્રક્રિયા ઓરડાના તાપમાને આપમેળે થાય છે અને તેની પ્રતિગામી પ્રક્રિયા ઊંચા તાપમાને આપમેળે થાય છે. તો નીચેનામાંથી શું સાચું છે?

બધા જ તાપમાને સ્વયંભૂ પ્રક્રિયા માટેની સાચી થર્મોડાયનેમિક શરતો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo