સાયક્લોહેકઝેન $(C_6H_{12})$,સાયક્લોહેકઝીન $(C_6H_{10})$,અને $H_2$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $-3920, -3800$ અને $-241 \, kJ \, mol^{-1}$ છે. તો સાયક્લોહેકઝીનની હાઈડ્રોજીનેશન ઉષ્મા ...... $kJ \, mol^{-1}$ થશે.

  • A
    $-121$
  • B
    $121$
  • C
    $-242$
  • D
    $242$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓમાં સ્થિતિઊર્જા / એન્થાલ્પી ફેરફારને આલેખ દ્વારા દર્શાવો.
$(a)$ પથ્થરને જમીન પરથી છાપરા પર ફેંકવો.
$(b)$ $\frac{1}{2} H_{2(g)} + \frac{1}{2} Cl_{2(g)} \rightarrow HCl_{(g)}$
કઈ પ્રક્રિયામાં સ્થિતિઊર્જા/એન્થાલ્પી ફેરફાર સ્વયંભૂતા માટે જવાબદાર પરિબળ છે?

આપેલ પ્રક્રિયાઓ માટે:
$C + \frac{1}{2}O_2 \to CO : \Delta H = -12 \ kJ$
$CO + \frac{1}{2}O_2 \to CO_2 : \Delta H = -10 \ kJ$
પ્રક્રિયા $C + O_2 \to CO_2 : \Delta H = x \ kJ$ માટે,$x$ નું મૂલ્ય કેટલું થાય ($kJ$ માં)?

જ્યારે $6.0 \ g$ ગ્રેફાઇટ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને મિથેન વાયુ આપે છે,ત્યારે $37.4 \ kJ$ ઉષ્મા મુક્ત થાય છે. $CH_{4(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શું છે?

$298 \ K$ તાપમાને કઈ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર $Na_2CO_{3(s)}$ માટે $\Delta H_f^o$ ને અનુરૂપ છે?

નીચેની બે પ્રક્રિયાઓ જાણીતી છે:
$Fe_2O_{3(s)} + 3CO_{(g)} \rightarrow 2Fe_{(s)} + 3CO_{2(g)}; \Delta H = -26.8 \ kJ$
$FeO_{(s)} + CO_{(g)} \rightarrow Fe_{(s)} + CO_{2(g)}; \Delta H = -16.5 \ kJ$
નીચેની પ્રક્રિયા માટે $\Delta H$ નું મૂલ્ય ............. $kJ$ છે:
$Fe_2O_{3(s)} + CO_{(g)} \rightarrow 2FeO_{(s)} + CO_{2(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo