નિરાળી પ્રણાલી (isolated system) પર્યાવરણ સાથે ........ ની આપ-લે કરી શકે છે.

  • A
    માત્ર દ્રવ્ય
  • B
    માત્ર ઊર્જા
  • C
    દ્રવ્ય કે ઊર્જા બંનેમાંથી એકેયની નહીં
  • D
    દ્રવ્ય અને ઊર્જા બંનેની

Explore More

Similar Questions

$25\,^{\circ}C$ તાપમાને એક મોલ આદર્શ વાયુનું કદ અચળ તાપમાને $1\,L$ થી વધીને $4\,L$ થાય છે. જો વાયુ શૂન્યાવકાશ $(P_{ext} = 0)$ વિરુદ્ધ વિસ્તરણ પામે,તો કેટલું કાર્ય ($J$ માં) થશે?

પ્રક્રિયા $SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow SO_{3(g)}$ માટે $300 \ K$ તાપમાને થયેલું કાર્ય કેટલું છે ($J$ માં)?
(આપેલ છે $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$)

નીચેનામાંથી કઈ એક પ્રણાલીનો માત્રાત્મક (extensive) ગુણધર્મ ધરાવે છે?

એન્થાલ્પી $(H)$ અને આંતરિક ઉર્જા $(E)$ ને સંબંધિત સાચું સમીકરણ ઓળખો.

અચળ કદ પર પ્રક્રિયા માટેની ઉષ્મા $Q$ શેના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo