$25\,^oC$ તાપમાને એક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ અને એન્ટ્રોપી ફેરફાર $(\Delta S)$ અનુક્રમે $-11.7 \times 10^3\, J \, mol^{-1}$ અને $-105 \, J \, mol^{-1} K^{-1}$ છે. તો આ પ્રક્રિયા:

  • A
    સ્વયંભૂ
  • B
    અસ્વયંભૂ
  • C
    સંતુલન સ્થિતિમાં
  • D
    કહી શકાય નહીં

Explore More

Similar Questions

$298 \, K$ તાપમાને પ્રક્રિયા $2 A + B \rightarrow C$ માટે,$\Delta H = 400 \, kJ \, mol^{-1}$ અને $\Delta S = 0.2 \, kJ \, K^{-1} \, mol^{-1}$ આપેલ છે. તાપમાનના ગાળા દરમિયાન $\Delta H$ અને $\Delta S$ અચળ રહે છે તેમ માનીને,કયા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ (spontaneous) બનશે?

પ્રક્રિયા સ્વયંભૂ થવા માટે,નીચેનામાંથી કઈ શરત પૂરી થવી જોઈએ?

$4 Fe ( s ) + 3 O_{2} ( g ) \rightarrow 2 Fe_{2} O_{3} ( s )$ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર $298 \ K$ તાપમાને $-550 \ J K^{-1}$ છે. આપેલ છે: પ્રક્રિયા માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર $-165 \ kJ \ mol^{-1}$ છે. જે તાપમાને ($K$ માં) પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરે છે તે ... છે. (નજીકનો પૂર્ણાંક)

એક પ્રક્રિયા માટે,$\Delta H = -40 \, kJ$ અને $\Delta S = -50 \, J/K$ છે. કયા તાપમાનના ગાળામાં તે સ્વયંભૂ (spontaneous) માંથી અસ્વયંભૂ (non-spontaneous) માં બદલાશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ક્યારેય સ્વયંભૂ પ્રક્રિયા થશે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo