$2.4 \ g$ વજન ધરાવતા વાયુની બાષ્પ ઘનતા $11.2$ છે. $STP$ એ તેનું કદ $L$ માં કેટલું હશે?

  • A
    $11.2$
  • B
    $2.24$
  • C
    $22.4$
  • D
    $2.4$

Explore More

Similar Questions

$STP$ પર $4.4 \ g$ વાયુ $2.24 \ L$ કદ રોકે છે,તો તે વાયુ કયો હોઈ શકે?

આલ્કલાઇન માધ્યમમાં $0.1 \ N$ ના $100 \ mL$ દ્રાવણ તૈયાર કરવા માટે જરૂરી $KMnO_4$ નું પ્રમાણ ............... $g$ છે.

Difficult
View Solution

$100 \ mL$ $PH_3$ ના વિઘટનથી ફોસ્ફરસ અને હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. કદમાં થતો ફેરફાર ............... $mL$ નો વધારો છે.

$24 \ g$ $Mg$ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે છે,તો $H_2$ ના કેટલા મોલ મુક્ત થશે? ............. $mol$

શુદ્ધ પાણીની મોલારિટી ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo