વિક્ટર મેયરના ઉપકરણમાં $510 \ mg$ પ્રવાહીનું બાષ્પીભવન કરતા તે $NTP$ એ $67.2 \ cm^3$ શુષ્ક હવાને દૂર કરે છે. તો તે પ્રવાહીનો અણુભાર કેટલો થાય?

  • A
    $13$
  • B
    $17$
  • C
    $1700$
  • D
    $170$

Explore More

Similar Questions

એક ધાતુના ઓક્સાઈડનું અણુસૂત્ર $M_2O_3$ છે. જો ધાતુનો તુલ્યભાર $9$ હોય,તો ઓક્સાઈડનો અણુભાર કેટલો થાય?

મોલર વજન (Molar weight) એટલે શું?

$C_{60}H_{122}$ સંયોજનના એક અણુનું વજન કેટલું છે?

નીચે આપેલા ડેટાનો ઉપયોગ કરીને હાઇડ્રોજનનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો:
સમસ્થાનિક $\%$ કુદરતી વિપુલતા મોલર દળ
$^1H$ $99.985$ $1$
$^2H$ $0.015$ $2$

ઓકઝેલિક એસિડ $(H_2C_2O_4 \cdot 2H_2O)$ નો તુલ્યભાર કેટલો હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo