અવોગ્રેડો આંક એટલે ......

  • A
    $1 \ g$ તત્વમાં પરમાણુઓની સંખ્યા
  • B
    $N.T.P.$ એ $1 \ mole$ વાયુમય પદાર્થ દ્વારા રોકાયેલ કદ ($mL$ માં)
  • C
    પદાર્થમાં $1 \ g$ અણુભારમાં હાજર અણુઓની સંખ્યા
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

$CuSO_4 \cdot 5H_2O$ સંયોજન દ્વારા દર્શાવવામાં આવતા પરમાણુઓની કુલ સંખ્યા કેટલી છે?

$620 \, g$ સોડિયમ ઓક્સાઇડમાં કેટલા મોલ હોય છે?

$CuSO_4 \cdot 5H_2O$ ના $1 \times 10^{22}$ અણુઓનું વજન ........... $g$ છે.

$16 \ g$ મિથેનમાં અણુઓની સંખ્યા ...... $\times 10^{23}$ છે.

એક ફ્લાસ્કમાં $98 \ mg$ $H_2SO_4$ છે. જો ફ્લાસ્કમાંથી $3.01 \times 10^{20}$ $H_2SO_4$ ના અણુઓ દૂર કરવામાં આવે,તો ફ્લાસ્કમાં બાકી રહેલા $H_2SO_4$ ના મોલની સંખ્યા કેટલી હશે? $\left(N_A = 6.02 \times 10^{23}\right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo