$NTP$ પર,જો એક પાત્રમાં $100 \ mL$ $N_2$ અને $100 \ mL$ $H_2$ ને મિશ્ર કરવામાં આવે,તો બનતા $NH_3$ નું કદ $mL$ માં કેટલું હશે?

  • A
    $66.6$
  • B
    $72.6$
  • C
    $33.3$
  • D
    $96.3$

Explore More

Similar Questions

$STP$ પર $10 \, L$ ના બંધ પાત્રમાં $1 \, L$ વોટર ગેસ $(1:1 \, CO : H_2)$ અને $9 \, L$ હવા ($20 \% \, O_2$ કદથી) રહેલી છે. પાત્રના મિશ્રણને સળગાવવામાં આવે છે. પાત્રમાં $CO_2$ ના મોલની સંખ્યા આશરે $.... \, mol$ છે.

$1.0 \ g$ મેગ્નેશિયમને બંધ પાત્રમાં $0.56 \ g \ O_2$ સાથે સળગાવવામાં આવે છે. કયો પ્રક્રિયક વધારામાં બાકી રહેશે અને કેટલો? (પરમાણ્વીય ભાર $Mg = 24, O = 16$)

$STP$ પર એક બંધ પાત્રમાં,$50 \, L \ CH_4$ ને $750 \, L$ હવા ($20 \% \ O_2$ ધરાવતી) સાથે સળગાવવામાં આવે છે. ઓરડાના તાપમાને ઠંડુ પાડતા પાત્રમાં બાકી રહેલા $O_2$ ના મોલની સંખ્યા કોની નજીક છે?

જ્યારે $30 \ mL \ H_2$ એ $20 \ mL \ O_2$ સાથે પ્રક્રિયા કરીને પાણી બનાવે છે,ત્યારે પ્રક્રિયાના અંતે શું બાકી રહેશે?

$BaCl_2$ $(0.5 \ M)$ ને $H_2SO_4$ $(1 \ M)$ સાથે મિશ્ર કરતા મળતા $BaSO_4$ ના અવક્ષેપનું મહત્તમ પ્રમાણ .....$M$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo