જો $Al_2(SO_4)_3$ ના જલીય દ્રાવણમાં $Al^{3+}$ ની સાંદ્રતા $0.28 \ M$ હોય,તો $(SO_4)^{2-}$ આયનની સાંદ્રતા ........... $M$ થાય.

  • A
    $0.28$
  • B
    $0.84$
  • C
    $0.042$
  • D
    $0.42$

Explore More

Similar Questions

$250 \, mL$ સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં $2.65 \, g$ $Na_2CO_3$ ઓગળેલું છે. જો આ દ્રાવણના $10 \, mL$ ને $1 \, L$ સુધી મંદ કરવામાં આવે,તો પરિણામી દ્રાવણની સાંદ્રતા શું હશે? ($Na_2CO_3$ નો આણ્વીય ભાર $= 106$)

ગ્લુકોઝનું આણ્વીય દળ $180$ છે. ગ્લુકોઝનું દ્રાવણ જેમાં પ્રતિ લિટર $18 \ g$ ગ્લુકોઝ ઓગળેલું હોય,તે ........... $molal$ છે.

જ્યારે $1.04 \ g$ $BaCl_2$ ને $10^5 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણની સાંદ્રતા $ppm$ માં કેટલી થશે?

$NaCl$ ના $1 \ M$ દ્રાવણની મોલાલિટી (વિશિષ્ટ ઘનતા $1.0585 \ g/mL$) કેટલી થાય?

$1.0 \ M$ ગ્લુકોઝના જલીય દ્રાવણની ઘનતા $1.1 \ g/mL$ છે. તો દ્રાવણની મોલાલિટી (molality) કેટલા $m$ થશે ($m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo