પ્રક્રિયા $2Al_{(s)} + 6HCl_{(aq)} \rightarrow 2Al^{3+}_{(aq)} + 6Cl^{-}_{(aq)} + 3H_{2_{(g)}}$ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $3 \ L$ $H_{2_{(g)}}$ ઉત્પન્ન કરવા માટે $6 \ L$ $HCl_{(aq)}$ વપરાય છે.
  • B
    $Al$ ના દરેક મોલ સાથે પ્રક્રિયા કરવાથી તાપમાન અને દબાણ ધ્યાનમાં લીધા વગર $33.6 \ L$ $H_{2_{(g)}}$ બને છે.
  • C
    $Al$ ના દરેક મોલ સાથે પ્રક્રિયા કરવાથી $STP$ એ $67.2 \ L$ $H_{2_{(g)}}$ બને છે.
  • D
    $HCl_{(aq)}$ ના દરેક મોલ વપરાશ દીઠ $STP$ એ $11.2 \ L$ $H_{2_{(g)}}$ બને છે.

Explore More

Similar Questions

$Cu_2O$ ના એક નમૂનાના રિડક્શનથી $1.27 \, g \, Cu$ પ્રાપ્ત થાય,તો તેમાં કેટલા ગ્રામ ઓક્સિજન હોવો જોઈએ?

$100 \, mL$ $0.02 \, N$ $H_2SO_4$ માં રહેલા અણુઓની સંખ્યા ..... છે.

હિમોગ્લોબિન વજન દ્વારા $0.33\%$ આયર્ન ધરાવે છે. હિમોગ્લોબિનનું આણ્વીય વજન આશરે $67200$ છે. હિમોગ્લોબિનના એક અણુમાં હાજર આયર્ન પરમાણુઓની સંખ્યા ($Fe$ નું પરમાણુ વજન $= 56$) કેટલી છે?

$N_2O_5$ માં $40 \ g$ ઓક્સિજન સાથે સંયોજાતા નાઇટ્રોજનનું દળ ............ $g$ થશે.

એક મોલ મેગ્નેશિયમ નાઈટ્રાઈડ પાણી સાથેની પ્રક્રિયામાં શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo