$CO$ ના $2.01 \times 10^{23}$ અણુઓનું વજન $g$ માં કેટલું થાય?

  • A
    $9.3$
  • B
    $7.2$
  • C
    $1.2$
  • D
    $3$

Explore More

Similar Questions

$4.2 \ g$ $N_3^-$ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા $N_A$ ના સંદર્ભમાં ગણો. ($N_A$ = એવોગેડ્રો અંક) ($N_A$ માં)

એક મોલ કાર્નાલાઈટમાં પાણીના અણુઓના મોલની સંખ્યા કેટલી હોય છે?

$CO_2$ ના '$x$' $mg$ નમૂનામાંથી $10^{21}$ અણુઓ દૂર કર્યા પછી $2.8 \times 10^{-3} \ mol$ $CO_2$ બાકી રહે છે. શરૂઆતમાં લીધેલ $CO_2$ નું દળ કેટલું હશે ($mg$ માં)? આપેલ છે: $N_A = 6.02 \times 10^{23} \ mol^{-1}$.

જો $200 \text{ mg}$ $CO_2$ માંથી $10^{21}$ અણુઓ દૂર કરવામાં આવે, તો બાકી રહેલા $CO_2$ ના મોલની સંખ્યા .......... $\times 10^{-3}$ છે.

મહેશ સુરેશને તેના જન્મદિવસ પર $0.1$ મોલની ડાયમંડ રીંગ ભેટમાં આપે છે. તેણે કેટલા ગ્રામ ડાયમંડ ભેટમાં આપ્યો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo