$4.44 \, g$ $CaCl_2$ અને $NaCl$ ના મિશ્રણને સોડિયમ કાર્બોનેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવતા $Ca^{2+}$ આયનો $CaCO_3$ તરીકે અવક્ષેપિત થાય છે. ગરમ કરતા આ અવક્ષેપ $0.56 \, g$ $CaO$ આપે છે. મૂળ મિશ્રણમાં $NaCl$ ની ટકાવારી શોધો. ($Ca$ નો પરમાણ્વીય ભાર $= 40 \, g/mol$)

  • A
    $75$
  • B
    $30.5$
  • C
    $25$
  • D
    $69.4$

Explore More

Similar Questions

દ્રાવણની સપ્રમાણતા $(N)$ અને મોલારિટી $(M)$ ક્યારે સમાન હોય છે?

એક પાત્રમાં ચોક્કસ તાપમાને $4 \ g$ $H_2$,$4 \ g$ $He$ અને અમુક જથ્થામાં $Ne$ વાયુ રહેલા છે. જો $Ne$ દ્વારા લાગતું આંશિક દબાણ એ $He$ ના આંશિક દબાણ જેટલું હોય,તો $Ne$ નું જરૂરી દળ કેટલું હશે ($g$ માં)?

$516 \ g$ ડાયમિથાઈલડાયક્લોરોસિલેનની પાણી સાથેની તત્વયોગમિતિય પ્રક્રિયાથી $75 \%$ ની ઉપજ સાથે ટેટ્રામરિક ચક્રીય નીપજ $X$ મળે છે. મળેલ $X$ નું વજન ($g$ માં) કેટલું છે? [ઉપયોગ કરો,મોલર દળ $(g \ mol^{-1})$: $H=1, C=12, O=16, Si=28, Cl=35.5$]

$NTP$ પર,જે વાયુનું આણ્વીય દળ $45$ છે તેની ઘનતા ............. $g \ L^{-1}$ છે.

$100 \ g$ $CaC_2$ ની પાણી સાથે પ્રક્રિયા થવાથી $NTP$ એ ઉત્પન્ન થતા વાયુનું કદ કેટલું હશે ($L$ માં)? $CaC_2 + 2 H_2O \rightarrow Ca(OH)_2 + C_2H_{2(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo