પ્રવાહી $HCl$ ની ઘનતા $1.17 \ g/cm^3$ છે. તેની મોલારિટી કેટલી થાય?

  • A
    $36.5$
  • B
    $18.25$
  • C
    $42$
  • D
    $32.05$

Explore More

Similar Questions

$200 \, g$ પાણીમાં $20 \, g$ દ્રાવ્ય ઓગાળીને બનાવેલા દ્રાવણની $\% \, w/w$ ગણો.

$M_1$ મોલારિટી ધરાવતા $V_1 \ \text{c.c.}$ દ્રાવણને મંદ કરીને $M_2$ મોલારિટી બનાવવામાં આવે છે. ઉમેરવા માટે જરૂરી પાણીનું કદ કેટલું હશે $:-$

$x \text{ g}$ પાણી અને $69 \text{ g}$ ઇથેનોલને મિશ્ર કરતા બનતા દ્રાવણમાં ઇથેનોલના મોલ-અંશ $0.6$ હોય, તો $x = \dots \dots \dots \dots$

Difficult
View Solution

$1 \ kg$ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવામાં આવે છે?

$3.42 \times 10^{-2} \ kg$ ખાંડ (મોલર દળ $342 \ g \ mol^{-1}$) ને પાણીમાં ઓગાળીને $234.2 \ g$ ખાંડની ચાસણી બનાવવામાં આવે છે. તો ખાંડની ચાસણીની મોલાલિટી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo