બે બાષ્પશીલ પ્રવાહીઓ કે જેમના ઉત્કલનબિંદુઓ વચ્ચે મોટો તફાવત હોય,તેમના અલગીકરણ માટે કઈ પદ્ધતિ વાપરી શકાય?

  • A
    વિભાગીય નિસ્યંદન
  • B
    બાષ્પ નિસ્યંદન
  • C
    નીચા દબાણે નિસ્યંદન
  • D
    સાદું નિસ્યંદન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ ઉર્ધ્વપાતન પામે છે?

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન-$I$: ઉર્ધ્વપાતનનો ઉપયોગ નીચા ગલનબિંદુ ધરાવતા સંયોજનોના અલગીકરણ અને શુદ્ધિકરણ માટે થાય છે.
વિધાન-$II$: જેમ બાહ્ય દબાણ ઘટાડવામાં આવે તેમ પ્રવાહીનું ઉત્કલનબિંદુ વધે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

નીચેનામાંથી કોણ ઉર્ધ્વપાતન પામે છે?

તત્વ એટલે શું?

નીચેનામાંથી કયા મિશ્રણનું બંધારણ સમગ્ર રીતે સમાન હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo