નાઈટ્રોજનના પરિમાપન માટે $0.3 \ g$ કાર્બનિક સંયોજન લેવામાં આવ્યું અને ઉત્પન્ન થયેલ એમોનિયાને $100 \ mL$ $0.1 \ M \ H_2SO_4$ માં પસાર કરવામાં આવ્યું. વધારાના એસિડને તટસ્થ કરવા માટે $20 \ mL$ $0.5 \ M \ NaOH$ ની જરૂર પડી. તો આ કાર્બનિક સંયોજન કયું હશે?

  • A
    એસિટાઈમાઈડ
  • B
    બેન્ઝામાઈડ
  • C
    યુરિયા
  • D
    થાયોયુરિયા

Explore More

Similar Questions

$0.5 \ g$ ફોસ્ફરસ ધરાવતા કાર્બનિક સંયોજનને કેરિયસ ટ્યુબમાં સાંદ્ર $HNO_3$ સાથે ગરમ કરવામાં આવ્યું. આમ બનેલા ફોસ્ફોરિક એસિડને મેગ્નેશિયા મિશ્રણ $[MgNH_4PO_4]$ વડે અવક્ષેપિત કરવામાં આવ્યું,જેનું દહન કરતા $1.0 \ g$ મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ $(Mg_2P_2O_7)$ અવશેષ તરીકે મળ્યું. કાર્બનિક સંયોજનમાં ફોસ્ફરસની ટકાવારી કેટલી છે?

Difficult
View Solution

$0.2595 \ g$ કાર્બનિક પદાર્થનું જથ્થાત્મક વિશ્લેષણ કરતા $0.35 \ g$ બેરિયમ સલ્ફેટ મળે છે. પદાર્થમાં સલ્ફરની ટકાવારી $...$ છે.

$0.53 \ g$ કાર્બનિક સંયોજન $(x)$ ને જ્યારે સાંદ્ર નાઈટ્રિક એસિડ અને ત્યારબાદ સિલ્વર નાઈટ્રેટ સાથે ગરમ કરવામાં આવે છે, ત્યારે $0.75 \ g$ સિલ્વર બ્રોમાઈડના અવક્ષેપ મળે છે. $1.0 \ g$ $(x)$ ના દહનથી $1.32 \ g$ $CO_2$ વાયુ મળે છે. સંયોજન $(x)$ માં હાઈડ્રોજનની ટકાવારી . . . . . . $\%$ છે. [નજીકનો પૂર્ણાંક]
[આપેલ છે : મોલર દળ $g \ mol^{-1}$ માં $H : 1, C : 12, Br : 80, Ag : 108, O : 16$; સંયોજન $(x) : C_xH_yBr_z$] ($\%$ માં)

નાઈટ્રોજનના અનુમાન માટે ડુમાસ પદ્ધતિમાં,$0.388 \ g$ કાર્બનિક સંયોજનમાંથી $293 \ K$ તાપમાન અને $746 \ mm$ દબાણે $1.31 \ mL$ $N_2$ વાયુ મળે છે. સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી ગણો. ($293 \ K$ પર જલીય તણાવ = $6 \ mm$). ($\%$ માં)

$S$ ના અનુમાન દરમિયાન,$160 \ mg$ કાર્બનિક સંયોજન $466 \ mg$ બેરિયમ સલ્ફેટ આપે છે. આપેલ સંયોજનમાં સલ્ફરની ટકાવારી . . . . . . $\%$ છે. (આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં $Ba: 137, S: 32, O: 16$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo