પદાર્થના અણુમાં રહેલા પરમાણુઓનો સાદો ગુણોત્તર દર્શાવતા સૂત્રને શું કહે છે?

  • A
    પ્રમાણસૂચક સૂત્ર
  • B
    અણુસૂત્ર
  • C
    બંધારણીય સૂત્ર
  • D
    સંઘનિત સૂત્ર

Explore More

Similar Questions

$C$,$H$ અને $O$ ધરાવતા $0.210 \ g$ કાર્બનિક સંયોજનના દહનથી $0.127 \ g$ $H_2O$ અને $0.307 \ g$ $CO_2$ મળે છે. આપેલ કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી અનુક્રમે કેટલી હશે $:$

$0.765 \ g$ એસિડ $0.535 \ g$ $CO_2$ અને $0.13 \ g$ $H_2O$ આપે છે,તો $C$ અને $H$ ની ટકાવારીનો ગુણોત્તર કેટલો થાય?

$80\%$ કાર્બન અને $20\%$ હાઇડ્રોજન ધરાવતા હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર (Empirical formula) શું છે?

હાઇડ્રોજન સાથે રિડક્શન કરવા પર,ધાતુ $(M)$ ના $3.6 \ g$ ઓક્સાઇડમાંથી $3.2 \ g$ ધાતુ બાકી રહે છે. જો ધાતુનું પરમાણ્વીય દળ $64$ હોય,તો ઓક્સાઇડનું સૂત્ર શું હશે?

સંયોજનના અણુમાં હાજર વિવિધ તત્વોના પરમાણુઓની વાસ્તવિક સંખ્યા શેના દ્વારા આપવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo