નીચા દબાણે નિસ્યંદન (Distillation under reduced pressure) ક્યારે વપરાય છે?

  • A
    જ્યારે પ્રવાહીનું ઉત્કલનબિંદુ ઊંચું હોય અને તે તેના ઉત્કલનબિંદુ કે તેનાથી નીચા તાપમાને વિઘટન પામતું હોય.
  • B
    જ્યારે પ્રવાહીનું ઉત્કલનબિંદુ ખૂબ નીચું હોય.
  • C
    જ્યારે પ્રવાહી પાણીમાં અદ્રાવ્ય હોય.
  • D
    જ્યારે પ્રવાહી કાર્બનિક દ્રાવકમાં અદ્રાવ્ય હોય.

Explore More

Similar Questions

જો ડાયક્લોરોમિથેન $(DCM)$ અને પાણી $(H_2O)$ નો ઉપયોગ વિભેદક નિષ્કર્ષણ (differential extraction) માટે કરવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$ortho$- અને $para$-નાઈટ્રોફિનોલના $1:1$ મિશ્રણને અલગ કરવાની સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે?

સાબુ ઉદ્યોગમાં ગિલસરોલ અને વપરાયેલી લાઈ (Spent lye) ને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય છે?

અશુદ્ધ સંયોજનના સ્ફટિકીકરણ દ્વારા,જો માતૃ દ્રાવણ (mother liquor) રંગીન બની જાય,તો રંગ દૂર કરવા માટે શું કરવું જોઈએ?

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$(i)$ ઇલેક્ટ્રોમેરિક અસર એ કાયમી અસર છે.
$(ii)$ હાઇપરકોન્જુગેશન એ કામચલાઉ અસર છે.
$(iii)$ જો બે પ્રવાહીના ઉત્કલન બિંદુઓ વચ્ચેનો તફાવત ઓછો હોય તો તેમને મિશ્રણમાંથી અલગ કરવા માટે વિભાગીય નિસ્યંદનનો ઉપયોગ થાય છે.
$(iv)$ વિવિધ સંયોજનો અધિશોષક પર અલગ-અલગ માત્રામાં અધિશોષિત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo