સાંદ્ર $HCl$ એ $10 \,N$ છે. તો કેવી રીતે મંદન કરીને $1000 \,cc$ $1 \,N \,HCl$ મેળવી શકાય?

  • A
    સાંદ્ર $HCl$ ના $1 \,cc$ થી $1000 \,cc$
  • B
    સાંદ્ર $HCl$ ના $10 \,cc$ થી $1000 \,cc$
  • C
    સાંદ્ર $HCl$ ના $20 \,cc$ થી $1000 \,cc$
  • D
    સાંદ્ર $HCl$ ના $100 \,cc$ થી $1000 \,cc$

Explore More

Similar Questions

વજન દ્વારા ટકાવારી (percentage by weight) માટેનું સૂત્ર લખો.

$3.6 \, M \, H_2SO_4$ ના દ્રાવણમાં $29 \% \, H_2SO_4$ (દળથી) હોય,તો $H_2SO_4$ ના દ્રાવણની ઘનતા શોધો. ($H_2SO_4$ નું આણ્વીય દળ $= 98 \, g \, mol^{-1}$)

$2 \ M \ MgBr_2$ દ્રાવણની ઘનતા $1.2 \ g/mL$ છે. તો દ્રાવણની મોલાલિટી ........ $m$ છે.

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: $10^{\circ} C$ તાપમાને,$KCl$ ના $5 \ M$ દ્રાવણની ઘનતા આપેલી છે. દ્રાવણને $-21^{\circ} C$ સુધી ઠંડું કરવામાં આવે છે. દ્રાવણની મોલાલિટી બદલાશે નહીં.
કારણ $R$: દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી કારણ કે દળ તાપમાનથી પ્રભાવિત થતું નથી.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$2.5 \, kg$ $0.25 \, \text{molal}$ જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી યુરિયા $(NH_2CONH_2)$ નું દળ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo