જ્યારે $NaOH$ નું દ્રાવણ થોડા કલાકો માટે હવામાં ખુલ્લું રાખવામાં આવે છે,ત્યારે શું થાય છે?

  • A
    સ્ફટિકો ઉત્પન્ન થાય છે.
  • B
    તેની પ્રબળતા ઘટે છે.
  • C
    આયનોની સાંદ્રતા ઘટે છે.
  • D
    ઉપરના બધા જ ખોટા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો એસિડ સૌથી પ્રબળ છે?

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ સંયુગ્મી બેઇઝ (conjugate base) છે?

નીચેનામાંથી કયું લુઈસ એસિડ નથી?

પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડમાં $HNO_3$ કેવી રીતે વર્તે છે?

$pH$ નું સૌથી વધુ મૂલ્ય ધરાવતું દ્રાવણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo