નીચેના પૈકી કયા દ્રાવણમાં $Cu$ ધાતુનો ટુકડો નાખતા થોડીક વાર પછી વાદળી રંગ ઉત્પન્ન થશે?

  • A
    $AgNO_3$
  • B
    $Zn(NO_3)_2$
  • C
    $Ba(NO_3)_2$
  • D
    $NaNO_3$

Explore More

Similar Questions

લેડ સ્ટોરેજ બેટરી જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે તેની કોષ પ્રક્રિયા લખો. જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય ત્યારે ઇલેક્ટ્રોલાઇટની ઘનતામાં શું ફેરફાર થાય છે?

પ્રક્રિયા $\frac{4}{3} \, Al + O_2 \to \frac{2}{3} \, Al_2O_3$ માટે,$\Delta G = -827 \, kJ \, mol^{-1}$ ($Al_2O_3$ દીઠ) હોય,તો વિદ્યુત વિભાજન માટે જરૂરી ન્યૂનતમ $e.m.f.$ કેટલા $V$ છે? $(F = 96500 \, C \, mol^{-1})$

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: સમીકરણ $\Delta_r G = -nFE_{\text{cell}}$ માં $\Delta_r G$ નું મૂલ્ય $n$ પર આધાર રાખે છે.
કારણ $R$: $E_{\text{cell}}$ એ તીવ્ર ગુણધર્મ (intensive property) છે અને $\Delta_r G$ એ વિસ્તૃત ગુણધર્મ (extensive property) છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

લેડ સ્ટોરેજ સેલ (સીસા સંગ્રાહક કોષ) માં ડિસ્ચાર્જ દરમિયાન થતી કુલ ઓક્સિડેશન પ્રક્રિયા ઓળખો.

લેડ સ્ટોરેજ બેટરીને ચાર્જ કરતી વખતે,એનોડ પર લેડની ઓક્સિડેશન અવસ્થા $x_1$ થી $y_1$ અને કેથોડ પર $x_2$ થી $y_2$ માં બદલાય છે. $x_1, y_1, x_2, y_2$ ના મૂલ્યો અનુક્રમે $:$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo