એક ઘન સંયોજન $X, Y$ અને $Z$ પરમાણુઓ ધરાવે છે. તેના એકમ કોષમાં $X$ પરમાણુઓ ખૂણા પર,$Y$ પરમાણુઓ ઘનના કેન્દ્રમાં અને $Z$ પરમાણુઓ ફલકના કેન્દ્રમાં રહેલા છે. તો આ સંયોજનનું સૂત્ર શું થશે?

  • A
    $XY_2Z_3$
  • B
    $XYZ_3$
  • C
    $X_2Y_2Z_3$
  • D
    $X_8YZ_6$

Explore More

Similar Questions

$hcp$ રચનામાં કણનો સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

જો તત્વોના સ્ફટિક લેટાઈસમાં તેનો સવર્ગ આંક $8$ હોય,તો તેની પેકિંગ રચના કઈ હશે?

એક સ્ફટિકમાં ઋણાયન ત્રિજ્યા અને ધનાયન ત્રિજ્યાનો ગુણોત્તર $10 : 9.3$ છે. તો, સ્ફટિકમાં ધનાયનનો સવર્ગ આંક કેટલો હશે?

હીરાના સ્ફટિકમાં દરેક કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલ હોય છે. હીરાના એકમ કોષમાં કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

રોક સોલ્ટ બંધારણમાં $Cl^{-}$ આયનોની $ccp$ ગોઠવણીમાં ઉદ્ભવતી ચતુષ્ફલકીય જગ્યાઓ....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo