$bcc$ એકમ કોષમાં,પરમાણુની સંખ્યા કેટલી થાય?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

જો $NaCl$ બંધારણ પર દબાણ વધારવામાં આવે,તો તેનો સવર્ગ આંક (coordination number) શું થશે?

એક ઘન લેટીસમાં $A$ ના પરમાણુઓ બોડી સેન્ટર પર,$B$ ના પરમાણુઓ ઘનના ખૂણાઓ પર અને $C$ ના પરમાણુઓ તમામ ફેસ સેન્ટર પર આવેલા છે. તેનું સૂત્ર શું છે?

હીરાના એકમ કોષ (unit cell) દીઠ કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

જો ધાતુના ફેસ-સેન્ટર્ડ ક્યુબિક $(fcc)$ એકમ કોષની બાજુની લંબાઈ $400 \ pm$ હોય, તો $pm$ માં ધાતુની આશરે ત્રિજ્યા કેટલી થાય? $(\sqrt{2} = 1.414)$

$NaCl$ સ્ફટિક લેટીસમાં એક $Na^{+}$ ની આસપાસ $Cl^{-}$ આયનોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo