$ZnS$ ઘન માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સાચી છે?

  • A
    સવર્ગ આંક $(4:4)$,$ccp$,$Zn^{+2}$ આયનો એકાંતરે ચતુષ્ફલકીય છિદ્રોમાં છે.
  • B
    સવર્ગ આંક $(6:6)$,$hcp$,$Zn^{+2}$ આયનો બધા જ ચતુષ્ફલકીય છિદ્રોમાં છે.
  • C
    સવર્ગ આંક $(6:4)$,$hcp$,$Zn^{+2}$ આયનો બધા જ અષ્ટફલકીય છિદ્રોમાં છે.
  • D
    સવર્ગ આંક $(4:4)$,$ccp$,$Zn^{+2}$ આયનો બધા જ ચતુષ્ફલકીય છિદ્રોમાં છે.

Explore More

Similar Questions

એક તત્વ $bcc$ બંધારણ ધરાવે છે અને તેમાં $12.08 \times 10^{23}$ એકમ કોષો છે. આ એકમ કોષોમાં પરમાણુઓની કુલ સંખ્યા કેટલી છે?

ક્વાર્ટઝ સ્ફટિકોમાં $Si$ અને $O$ પરમાણુઓ માટે કેટલા નજીકના પડોશીઓ હોય છે?

હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(hcp)$ રચનામાં સ્ફટિકીકરણ પામતી ધાતુનો સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

$CsCl$ બંધારણમાં,$Cs^{+}$ નો સવર્ગ આંક કેટલો છે?

સોડિયમ ક્લોરાઈડમાં $Cl^-$ આયનો $ccp$ ગોઠવણી ધરાવે છે. આ બંધારણમાં $Na^+$ આયનો ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo