એક તત્વનું સ્ફટિકીકરણ એવી રીતે થાય છે કે જેમાં એકમ કોષ ઘન છે,જેના દરેક ખૂણા પર એક પરમાણુ અને તેના અંતઃ વિકર્ણ પર બે પરમાણુઓ છે. જો આ એકમ કોષનું કદ $24 \times 10^{-24} \, cm^3$ હોય અને તત્વની ઘનતા $7.2 \, g \, cm^{-3}$ હોય,તો $200 \, g$ તત્વમાં હાજર પરમાણુઓની સંખ્યા ગણો.

  • A
    $3.4722 \times 10^{24} \, \text{atoms}$
  • B
    $4.3622 \times 10^{24} \, \text{atoms}$
  • C
    $2.6782 \times 10^{24} \, \text{atoms}$
  • D
    $1.4722 \times 10^{20} \, \text{atoms}$

Explore More

Similar Questions

એક ઘન લેટીસમાં $A$ પરમાણુઓ બોડી સેન્ટર પર,$B$ પરમાણુઓ ખૂણાઓ પર અને $C$ પરમાણુઓ અડધા ફેસ સેન્ટર પર છે. લેટીસનું સૂત્ર શું છે?

કોપર $f.c.c.$ માં સ્ફટિકીકરણ પામે છે, જેની એકમ કોષની લંબાઈ $361 \ pm$ છે. કોપર પરમાણુની ત્રિજ્યા કેટલી હશે? ($pm$ માં)

$AX$ સામાન્ય સૂત્ર ધરાવતા આયોનિક સ્ફટિક માટે સવર્ગ આંક $6$ છે,તો ત્રિજ્યા ગુણોત્તરની મર્યાદા કેટલી હશે?

$Na_2O$ સ્ફટિકનું બંધારણ કેવું છે?

$NaCl$ સ્ફટિકમાં $Na^{+}$ અને $Cl^{-}$ આયનો વચ્ચેનું અંતર $a \, pm$ હોય, તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo