$1 \ atm$ દબાણે અને $300 \ K$ તાપમાને બંધ પાત્રમાં $1 \ mol \ N_2O_4(g)$ લેવામાં આવે છે. જ્યારે તેને $600 \ K$ તાપમાને ગરમ કરવામાં આવે છે,ત્યારે $20 \% \ N_2O_4(g)$ નું $NO_2(g)$ માં વિઘટન થાય છે. પરિણામી દબાણ .......... $atm$ છે.

  • A
    $1.2$
  • B
    $2.4$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

નીચેની સંતુલન પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_c$:
$2 SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 SO_{3(g)}$
$563 \ K$ તાપમાને $100$ છે. સંતુલને,$10 \ L$ ના ફ્લાસ્કમાં $SO_3$ ના મોલની સંખ્યા $SO_2$ ના મોલની સંખ્યા કરતા બમણી છે,તો ઓક્સિજનના મોલની સંખ્યા શોધો.

$13 \ L$ ના પાત્રમાં $1027 \ ^oC$ તાપમાને $C_{(s)} + S_{2_{(g)}} \rightleftharpoons CS_{2_{(g)}}$ પ્રક્રિયા થાય છે,જેમાં $12 \ g \ C$,$64 \ g \ S_2$ અને $76 \ g \ CS_2$ લેવામાં આવે છે. તો $R$ ના સંદર્ભમાં કુલ દબાણ કેટલું હશે ($R$ માં)?

ચોક્કસ તાપમાન અને $4 \ atm$ દબાણે $10 \%$ $PCl_5$ નું વિઘટન થાય છે. જો સમાન તાપમાને $20 \%$ $PCl_5$ નું વિઘટન થાય,તો દબાણ શોધો. (તાપમાન બદલાતું નથી.) ($atm$ માં)

Difficult
View Solution

તાપમાન સાથે સંતુલન અચળાંકમાં થતો ફેરફાર નીચે મુજબ છે:
$T_{1} = 25^{\circ}C$$K_{1} = 100$
$T_{2} = 100^{\circ}C$$K_{2} = 100$

$T_{1}$ પર $\Delta H^{\circ}, \Delta G^{\circ}$ અને $T_{2}$ પર $\Delta G^{\circ}$ ના મૂલ્યો ($kJ \ mol^{-1}$ માં) અનુક્રમે કોની નજીક છે? [$R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$ નો ઉપયોગ કરો]

$2 \ dm^3$ ક્ષમતાના પ્રતિક્રિયા પાત્રમાં $0.6 \ mol$ $NH_3$ ને સંતુલન સ્થિતિમાં લાવવામાં આવ્યું. પ્રતિક્રિયા $2NH_{3(g)} \rightleftharpoons N_{2(g)} + 3H_{2(g)}$ દ્વારા પાત્રમાં $0.15 \ mol$ $H_2$ જોવા મળ્યો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo