હાઇડ્રોજન દ્વારા બોરોન ટ્રાયક્લોરાઇડ $(BCl_3)$ ના રિડક્શનથી બોરોન તત્વ (પરમાણ્વીય દળ $10.8 \ g/mol$) મળે છે. જો $21.6 \ g$ બોરોન ઉત્પન્ન થાય,તો $273 \ K$ અને $1 \ atm$ દબાણે જરૂરી હાઇડ્રોજન વાયુનું કદ કેટલું હશે ($L$ માં)?

  • A
    $44.8$
  • B
    $22.4$
  • C
    $89.6$
  • D
    $67.2$

Explore More

Similar Questions

$1 \text{ mole}$ ફ્લોરિનની પ્રક્રિયા $2 \text{ moles}$ ગરમ સાંદ્ર $KOH$ સાથે કરવામાં આવે છે. મળતી નીપજો $KF, H_2O$ અને $O_2$ છે. $KF, H_2O$ અને $O_2$ નો મોલર ગુણોત્તર અનુક્રમે કેટલો થશે?

કોલ્ડ ડ્રિંકની એક બોટલમાં $200 \ mL$ પ્રવાહી છે જેમાં $CO_2$ ની સાંદ્રતા $0.1 \ M$ છે. ધારો કે $CO_2$ આદર્શ વાયુ તરીકે વર્તે છે,તો $STP$ પર ઓગળેલા $CO_2$ નું કદ કેટલું હશે ($L$ માં)?

$1 \ L$ $CO_2$ વાયુને ગ્રેફાઇટ સાથે ગરમ કરતા મળતા વાયુમિશ્રણનું $STP$ એ કદ $1.5 \ L$ છે. $STP$ એ ઉદ્ભવતા $CO$ વાયુની મોલસંખ્યા શોધો.

સંપૂર્ણ દહન પછી $11 \ g$ $CO_{2(g)}$ ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનના મોલની સંખ્યા કેટલી છે?
(મિથેનનું મોલર દળ $g \ mol^{-1}$ માં આપેલ છે: $16$)

જ્યારે $10 \ dm^3$ ડાયનાઈટ્રોજન સમાન તાપમાન અને દબાણે $30 \ dm^3$ ડાયહાઈડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કેટલા કદની એમોનિયા બને છે ($dm^3$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo