$T$ તાપમાને $1$ મોલ $O_2$ વાયુ (મોલર દળ $32 \ g/mol$) એક પાત્રમાં છે,જે $P$ દબાણ લગાડે છે. જો $1$ મોલ $He$ વાયુ (મોલર દળ $4 \ g/mol$) ને સમાન પાત્રમાં $2T$ તાપમાને રાખવામાં આવે,તો $He$ વાયુ દ્વારા લાગતું દબાણ કેટલું હશે?

  • A
    $P/8$
  • B
    $P$
  • C
    $2P$
  • D
    $8P$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને એક આદર્શ વાયુનું $10 \ L$ થી $5 \ L$ સુધી સમતાપી પ્રતિવર્તી સંકોચન કરવામાં આવે છે,જેમાં $1730 \ J$ કાર્ય થાય છે. સંકોચનમાં સામેલ વાયુના મોલની સંખ્યા ગણો? $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

એવોગેડ્રોનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ લખો.

$10 \, L$ કદની એક એર ટેન્કમાં $200 \, atm$ દબાણે હવા ભરેલી છે. જો એક પુખ્ત મનુષ્ય $1 \, atm$ દબાણ અને $37 \, ^\circ C$ તાપમાને દરેક શ્વાસમાં $0.50 \, L$ હવા લેતો હોય,તો આ ટેન્કમાંથી કેટલા શ્વાસ લઈ શકાય? (તાપમાન અચળ રહે છે તેમ ધારતા)

Difficult
View Solution

$M_{1}$ અને $M_{2}$ આણ્વીય દળ ધરાવતા બે અલગ-અલગ આદર્શ વાયુઓના સમાન દળ માટે, આપેલ અચળ તાપમાને $\log V$ વિરુદ્ધ $\log p$ ના આલેખ દર્શાવેલ છે. સાચો વિકલ્પ ઓળખો.

$31.1^{\circ} C$ તાપમાને અને $1 \,bar$ દબાણે $8.8 \,g$ $CO_{2}$ દ્વારા રોકાયેલ કદની ગણતરી કરો.
( $R=0.083 \,bar \,L \,K^{-1} \,mol^{-1}$ )

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo