જો ત્રિજ્યા ગુણોતરની મર્યાદા $0.414 - 0.732$ હોય,તો સવર્ગાંક કેટલો હશે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

ષટ્કોણીય ક્લોઝ-પેક્ડ $(hcp)$ રચનામાં પરમાણુનો સવર્ગ આંક ........... છે.

સાદા ઘન એકમ કોષમાં કુલ કેટલા ઘટક કણો હાજર હોય છે?

નીચેનામાંથી કયું રોક સોલ્ટ બંધારણ ધરાવે છે?

$X$ અને $Y$ તત્વો દ્વારા બનતું સંયોજન ઘન સ્ફટિક રચનામાં સ્ફટિકીકરણ પામે છે, જેમાં $X$ પરમાણુઓ ઘનના ખૂણા પર અને $Y$ પરમાણુઓ અંતઃકેન્દ્રમાં છે. સંયોજનનું સૂત્ર શું છે?

$AB$ સ્ફટિકનું બંધારણ $NaCl$ પ્રકારનું છે. જો $A^+$ આયનની ત્રિજ્યા $x \ pm$ હોય અને $B^-$ આયનની ત્રિજ્યા $y \ pm$ હોય, તો એકમકોષની ધારીની લંબાઈ .......... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo