અચળ કદે વાયુના મોલની ચોક્કસ સંખ્યા માટે,તાપમાન વધવાથી વાયુનું દબાણ વધે છે કારણ કે....

  • A
    સરેરાશ આણ્વીય ઝડપમાં વધારો થાય છે
  • B
    અણુઓ વચ્ચેના સંઘાતનો દર વધે છે
  • C
    આણ્વીય આકર્ષણમાં વધારો થાય છે
  • D
    સરેરાશ મુક્ત માર્ગમાં ઘટાડો થાય છે

Explore More

Similar Questions

જો તાપમાન $20\,^oC$ થી વધીને $40\,^oC$ થાય,તો નિયોન પરમાણુઓની સરેરાશ ગતિ ઉર્જા કયા અવયવ (factor) દ્વારા બદલાશે?

દબાણમાં વધારો થવાથી,સરેરાશ મુક્ત પથ (mean free path)

વિધાન $(A)$ $300 \ K$ તાપમાને, $16 \ g$ મિથેનની ગતિઊર્જા $32 \ g$ ઓક્સિજનની ગતિઊર્જા જેટલી હોય છે.
કારણ $(R)$ અચળ તાપમાને, તમામ વાયુઓના એક મોલની ગતિઊર્જા સમાન હોય છે.

$T$ $K$ તાપમાને, $4$ $g$ $H_{2(g)}$ અને $8$ $g$ $O_{2(g)}$ ની ગતિજ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

આદર્શ વાયુનું પ્રવાહીકરણ કરી શકાતું નથી કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo