એક મોલ વાયુ...... ને દર્શાવે છે.

  • A
    $1 \ L$ વાયુમાં અણુઓની સંખ્યા
  • B
    $1 \ g$ વાયુમાં અણુઓની સંખ્યા
  • C
    $12 \ g$ $^{12}C$ સમસ્થાનિકમાં રહેલા અણુઓની સંખ્યા
  • D
    $S.T.P.$ એ $22.4 \ L$ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા

Explore More

Similar Questions

$3$ મોલ ઈથેન $(C_{2}H_{6})$ માં,નીચેનાની ગણતરી કરો:
$i.$ કાર્બન પરમાણુઓના મોલની સંખ્યા.
$ii.$ હાઈડ્રોજન પરમાણુઓના મોલની સંખ્યા.
$iii.$ ઈથેનના અણુઓની સંખ્યા.

Difficult
View Solution

$NTP$ પર $5.6 \ L$ ઓક્સિજન વાયુ કેટલા $mole$ ને સમાન થાય?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ વાયુઓની જોડીમાં અણુઓની સંખ્યા સમાન છે?

નીચેનામાંથી કયામાં અણુઓની સંખ્યા મહત્તમ છે?

$2 \ L$ ના $0.5 \ M$ $NaOH$ માં રહેલા મોલની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo