$23\,^oC$ તાપમાને અને $751\,mm\,Hg$ બેરોમેટ્રીક દબાણે $O_2$ વાયુનો એક નમૂનો પાણી પર મેળવેલ છે. આ નમૂનામાં $O_2$ વાયુનું આંશિક દબાણ કેટલું હશે? ($23\,^oC$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $21\,mm\,Hg$ છે)

  • A
    $21\,mm\,Hg$
  • B
    $751\,mm\,Hg$
  • C
    $0.96\,atm$
  • D
    $1.02\,atm$

Explore More

Similar Questions

નીચેનામાંથી ક્યા વાયુ મિશ્રણ માટે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લાગુ પડતો નથી?

$SO_2$,$CO_2$,$PCl_3$ અને $SO_3$ ના પ્રસરણનો દર નીચેના ક્રમમાં છે:

એક સિલિન્ડરમાં $CO$ અને $N_2$ ના સમાન દળ ધરાવતું વાયુમય મિશ્રણ ભરેલું છે. તો તેમના આંશિક દબાણનો ગુણોત્તર શું થશે?

જો કોઇ વાયુ હાઇડ્રોજન કરતા $1/5$ ગણું ઝડપી પ્રસરતું હોય,તો તેનો અણુભાર.... થશે.

બેરોમીટર અને મેનોમીટર વચ્ચે શું તફાવત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo