ડાયમન્ડ (હીરો) કઈ સ્ફટિક પ્રણાલી ધરાવે છે?

  • A
    ઘનાકાર
  • B
    ટ્રાયક્લિનિક
  • C
    ચતુષ્કોણીય
  • D
    ષટ્કોણીય

Explore More

Similar Questions

જો $bcc$ રચના ધરાવતા $Li$ ના ઘન એકમ કોષની ધારીની લંબાઈ $351 \, pm$ હોય, તો $Li$ પરમાણુની ત્રિજ્યા ............ $pm$ થશે.

એક પદાર્થના એકમ કોષના પરિમાણો $a=2.5, b=3.0, c=4.0, \alpha=90^{\circ}, \beta=120^{\circ}, \gamma=90^{\circ}$ છે. આ પદાર્થની સ્ફટિક પ્રણાલી કઈ છે?

સ્ફટિક લેટિસ (Crystal lattice) ની લાક્ષણિકતાઓ જણાવો.

જો એકમ કોષનું કદ $3.448 \times 10^{-23} \ cm^3$ હોય,તો ધાતુના $1 \ cm^3$ કદમાં એકમ કોષોની સંખ્યા ગણો.

મોનોક્લિનિક એકમ કોષમાં,બાજુઓ અને ખૂણાઓનો સંબંધ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo