પરમાણુનું સૌ પ્રથમ ક્વોન્ટમ યાંત્રિક મોડેલ ........ દ્વારા આપવામાં આવ્યું હતું.

  • A
    બ્હોર
  • B
    પ્લાન્ક
  • C
    આઈન્સ્ટાઈન
  • D
    હાઈઝનબર્ગ

Explore More

Similar Questions

જો $2 \times 10^{12} \ Hz$ આવૃત્તિ ધરાવતા ફોટોનની ઊર્જા $E$ હોય,તો $4 \times 10^{12} \ Hz$ આવૃત્તિ ધરાવતા ફોટોનની ઊર્જા .... થશે.

$He^{+}$ સ્પેક્ટ્રામાં જ્યારે ઇલેક્ટ્રોન પાંચમી ઉત્તેજિત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં સંક્રમણ કરે છે,ત્યારે મળતી વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?

$H$,$He^{+}$ અને $Li^{2+}$ માટે બીજી કક્ષાની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

$He^{+}$ ની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જાની ગણતરી કરો. આ કક્ષાની ત્રિજ્યા કેટલી છે?

હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન $6^{th}$ કક્ષામાંથી $2^{nd}$ કક્ષામાં પાછો ફરે ત્યારે જોવા મળતી વર્ણપટ રેખાઓની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo