આપેલ ઈલેક્ટ્રોનિક વિન્યાસમાં કયા નિયમનું ઉલ્લંઘન થાય છે?

  • A
    આઉફબાઉનો સિદ્ધાંત
  • B
    પૌલીનો અપવર્જનનો સિદ્ધાંત
  • C
    હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ
  • D
    હાઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત

Explore More

Similar Questions

$4s$ અને $3d$ કક્ષકોમાંથી કોની ઉર્જા વધારે છે અને શા માટે?

$n=4, l=3$ ધરાવતી કક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે?

કોઈ આપેલા પરમાણુમાં,કોઈપણ બે ઇલેક્ટ્રોન માટે ચારેય ક્વોન્ટમ આંકના મૂલ્યો સમાન હોઈ શકે નહીં. આને શું કહેવામાં આવે છે?

$1s^2 2s^2 2p^3$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

કાર્બન પરમાણુમાં તેની ધરા-સ્થિતિમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo