$2000 \ \mathring{A}$ અને $4000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જાનો ગુણોત્તર જણાવો.

  • A
    $0.25$
  • B
    $4$
  • C
    $0.5$
  • D
    $2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિદ્યુતચુંબકીય વિકિરણ નથી?

ફોટોઈલેક્ટ્રિક અસર એટલે શું? તેને સમજાવો.

Difficult
View Solution

જો તરંગલંબાઈ $750 \ nm$ હોય,તો આવૃત્તિની ગણતરી કરો.

$700 \ nm$ તરંગલંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણના ફોટોન દીઠ મોલ ઊર્જાની ગણતરી કરો. $\left[h = 6.626 \times 10^{-34} \ J \ s, c = 3 \times 10^8 \ m/s, N_A = 6.022 \times 10^{23} \ mol^{-1}\right]$

$H_2$ માં એક મોલ હાઇડ્રોજન-હાઇડ્રોજન બંધ તોડવા માટે જરૂરી ઉર્જા $436 \ kJ$ છે. એક હાઇડ્રોજન-હાઇડ્રોજન બંધ તોડવા માટે જરૂરી પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી છે ($nm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo