કક્ષકમાં ભ્રમણ કરતાં ઈલેક્ટ્રોન માટે કક્ષકીય કોણીય વેગમાન $\sqrt{l(l + 1)} \cdot \frac{h}{2\pi}$ આપવામાં આવેલ છે. તો $s$-ઈલેક્ટ્રોન માટે આ વેગમાન નીચે પૈકી ...... મળે.

  • A
    $\sqrt{2} \cdot \frac{h}{2\pi}$
  • B
    $+\frac{1}{2} \cdot \frac{h}{2\pi}$
  • C
    $0$
  • D
    $\frac{h}{2\pi}$

Explore More

Similar Questions

એક તત્વની ઇલેક્ટ્રોનિક રચના $1s^2, 2s^2 2p^6, 3s^2 3p^6 3d^5, 4s^1$ છે. તે એક

$d$-ઓર્બિટલ્સમાં હાજર રહી શકે તેવા અયુગ્મિત ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે?

પરમાણુ ક્રમાંક $Z=24$ અને $Z=29$ ધરાવતા તત્વોમાં ચુંબકીય ક્વોન્ટમ આંક $m_l=0$ ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો:

$H$ પરમાણુ માટે જુદી જુદી પેટા કક્ષકોમાંથી ઈલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા નીચે મુજબ છે. આ ઊર્જાનો ક્રમ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo