મુખ્ય કવોન્ટમ આંક $n = 4$ ધરાવતી કક્ષામાં મહત્તમ કેટલા ઈલેક્ટ્રોન સમાઈ શકે?

  • A
    $10$
  • B
    $18$
  • C
    $32$
  • D
    $54$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનિક સ્પિનને ધ્યાનમાં લીધા વિના,$H$ પરમાણુની બીજી ઉત્તેજિત અવસ્થા $(n=3)$ ની અધોગતિ (degeneracy) $9$ છે,જ્યારે $H^{-}$ ની બીજી ઉત્તેજિત અવસ્થાની અધોગતિ કેટલી છે?

પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવા માટે જરૂરી ક્વોન્ટમ નંબર/નંબરો કયા છે?

ક્વોન્ટમ આંક $n = 2, l = 1$ શું દર્શાવે છે?

જો આપેલ ઓર્બિટલનો ચુંબકીય ક્વોન્ટમ આંક $-3$ દ્વારા દર્શાવવામાં આવે,તો તેના મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ નું લઘુત્તમ શક્ય મૂલ્ય શું હશે?

એક પરમાણુમાં જેમાં સૌથી વધુ મુખ્ય ક્વોન્ટમ નંબરનું મૂલ્ય $4$ હોય,તેમાં સમાવી શકાય તેવા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo