ચોક્કસ વેગથી ગતિ કરતા $X$ કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $1 \ \mathring{A}$ છે. જો $Y$ નું દળ $X$ ના દળના $25\%$ હોય અને તેનો વેગ $X$ ના વેગના $75\%$ હોય,તો $Y$ ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ........... $\mathring{A}$ થશે.

  • A
    $3$
  • B
    $5.33$
  • C
    $6.88$
  • D
    $48$

Explore More

Similar Questions

એક કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $1000 \ nm$ છે. તેનું વેગમાન કેટલું હશે? $(h = 6.6 \times 10^{-34} \ J \ s)$

$60 \ g$ દળ ધરાવતા અને $10 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરતા ટેનિસ બોલની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ આશરે કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $h = 6.63 \times 10^{-34} \ J \cdot s$)

હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં,એક ઇલેક્ટ્રોન પરમાણુમાંથી મુક્ત થવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા $\left(2.18 \times 10^{-18} \ J\right)$ કરતા $1.5$ ગણી ઉર્જાનું શોષણ કરે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ ($m$ માં) કેટલી હશે? $\left(m_e = 9 \times 10^{-31} \ kg\right)$

જો $9.0 \times 10^{-31} \ kg$ દળ ધરાવતા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $8.0 \times 10^{-25} \ J$ હોય,તો આ ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ $nm$ માં કેટલી થાય?

પદાર્થ કણ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo