પરમાણુક્રમાંક $29$ ધરાવતા પરમાણુમાં રહેલા અયુગ્મિત ઈલેક્ટ્રોનની સંખ્યા ..... છે.

  • A
    $1$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

નીચેના પૈકી ક્વોન્ટમ આંક $(n, l, m, s)$ નો કયો સેટ ખોટો છે?

Difficult
View Solution

ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન $1s^2 2s^2 2p_x^1 2p_y^1 2p_z^1$ નીચેનામાંથી કયા તત્વને અનુરૂપ છે?

$5d$ ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોનને નીચેના $(n, l, m_l)$ મૂલ્યો દ્વારા દર્શાવી શકાય છે:

$1s^2 2s^2 2p^3$ ઈલેક્ટ્રોન રચનામાં $n = 2, l = 1$ અને $s = +1/2$ ધરાવતા ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

$Z = 25$ પરમાણુ ક્રમાંક ધરાવતા પરમાણુમાં રહેલા $s$ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo