$H$ પરમાણુના વર્ણપટ્ટમાં બામર શ્રેણીની પ્રથમ ઉત્સર્જીત રેખાની તરંગ સંખ્યા ....... થશે.

  • A
    $\frac{5R}{36} \ cm^{-1}$
  • B
    $\frac{3R}{4} \ cm^{-1}$
  • C
    $\frac{7R}{144} \ cm^{-1}$
  • D
    $\frac{9R}{400} \ cm^{-1}$

Explore More

Similar Questions

જ્યારે ધાતુની સપાટીને $600 \ nm$ તરંગલંબાઇ ધરાવતા વિકિરણના સંપર્કમાં લાવવામાં આવે છે, ત્યારે $6.023 \times 10^4 \ J/mol$ ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ધાતુના પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા કેટલી છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I:$ બોહરના પરમાણુ મોડેલ મુજબ,ગુણાત્મક રીતે ઇલેક્ટ્રોનના વેગનું મૂલ્ય કેન્દ્ર પરના ધન વીજભારમાં ઘટાડો થવાથી વધે છે કારણ કે કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોન પર કોઈ મજબૂત પકડ હોતી નથી.
વિધાન $II:$ બોહરના પરમાણુ મોડેલ મુજબ,ગુણાત્મક રીતે ઇલેક્ટ્રોનના વેગનું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમ આંકમાં ઘટાડો થવાથી વધે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

રધરફોર્ડનો પ્રયોગ,જેણે પરમાણુનું ન્યુક્લિયર મોડેલ સ્થાપિત કર્યું,તેમાં શેના કિરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં $Be^{3+}$ માટે વિભાજન ઉર્જા ($eV$ માં) કેટલી છે?

હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન અનંતથી સ્થાયી અવસ્થા $n=1$ માં આવે ત્યારે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ ............... $nm$ હશે (રિડબર્ગ અચળાંક $= 1.097 \times 10^7 \ m^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo