પ્રક્રિયા $X \rightarrow$ નીપજો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો $40 \, \text{minutes}$ માં પ્રક્રિયક $X$ ની સાંદ્રતા $0.1 \, M$ થી ઘટીને $0.025 \, M$ થાય,તો જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા $0.01 \, M$ હોય ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો થશે?

  • A
    $1.73 \times 10^{-4} \, M \, \text{min}^{-1}$
  • B
    $3.45 \times 10^{-5} \, M \, \text{min}^{-1}$
  • C
    $3.47 \times 10^{-4} \, M \, \text{min}^{-1}$
  • D
    $1.73 \times 10^{-4} \, M \, \text{min}^{-1}$

Explore More

Similar Questions

એક ચોક્કસ પ્રક્રિયાનો વેગ અચળાંક $1.15 \times 10^{-3} \,s^{-1}$ છે. પ્રક્રિયકનો $6 \,g$ જથ્થો ઘટીને $3 \,g$ થવા માટે કેટલો સમય લાગશે ($\,s$ માં)? $(\log 2 = 0.301)$

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય એ ....... પ્રારંભિક સાંદ્રતા છે.

એક કાર્બનિક સંયોજન પ્રથમ ક્રમનું વિઘટન અનુભવે છે. તેના પ્રારંભિક સાંદ્રતાના $\left(\frac{1}{8}\right)^{\text{th}}$ અને $\left(\frac{1}{10}\right)^{\text{th}}$ ભાગ સુધી વિઘટન થવા માટે લાગતો સમય અનુક્રમે $t_{1/8}$ અને $t_{1/10}$ છે. $\frac{t_{1/8}}{t_{1/10}} \times 10$ નું મૂલ્ય શું છે? (આપેલ છે: $\log 2 = 0.3$)

પ્રક્રિયક $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $6 \, min^{-1}$ છે. જો આપણે $[A] = 0.5 \, mol \, L^{-1}$ થી શરૂઆત કરીએ,તો $[A]$ નું મૂલ્ય $0.05 \, mol \, L^{-1}$ ક્યારે થશે?

$2N_2O_{5(g)} \rightarrow 4NO_{2(g)} + O_{2(g)}$ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo