પ્રક્રિયાના ક્રમ (Order of reaction) વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    તાપમાન વધવા સાથે પ્રક્રિયાનો ક્રમ વધે છે.
  • B
    પ્રક્રિયાનો ક્રમ ફક્ત પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય છે.
  • C
    પ્રક્રિયાનો ક્રમ સંતુલિત સમીકરણ પરથી નક્કી કરી શકાય છે.
  • D
    આપેલા એક પણ નહીં.

Explore More

Similar Questions

$310 \ K$ તાપમાને $Cl_{2(g)} + 2NO_{(g)} \rightarrow 2NOCl_{(g)}$ પ્રક્રિયાના વિકલનીય વેગ નક્કી કરવા માટેના ત્રણ પ્રાયોગિક ડેટા આપેલ છે. $(a)$ પ્રક્રિયાનો વિકલનીય વેગ તારવો. $(b)$ પ્રક્રિયાનો ક્રમ ગણો. $(c)$ વેગ અચળાંકનું મૂલ્ય ગણો.

આપેલ પ્રક્રિયા $t_{1/2} = \frac{1}{k \cdot a}$ માટે પ્રક્રિયાનો ક્રમ શું હશે?

એક પ્રક્રિયા $A + 2B \rightarrow$ નીપજો માટે,જ્યારે માત્ર $B$ ની સાંદ્રતા વધારવામાં આવે છે ત્યારે અર્ધ-આયુષ્ય સમાન રહે છે. જો માત્ર $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો વેગ સમાન રહે છે. આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ શું છે?

$2A + B \rightarrow \text{Product}$ પ્રક્રિયામાં જ્યારે $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે છે,ત્યારે અર્ધ-આયુષ્ય સમય બદલાતો નથી. પરંતુ જ્યારે $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે છે,ત્યારે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ જણાવો.

પ્રક્રિયા $R \to P$ માટે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગનું સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo