જ્યારે તાપમાન $20\,^oC$ થી વધીને $50\,^oC$ થાય છે,ત્યારે પ્રક્રિયાનો દર ત્રણ ગણો થાય છે. તો પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા $(E_a)$ $.... \, kJ \, mol^{-1}$ છે $(R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1})$.

  • A
    $28.81$
  • B
    $29.31$
  • C
    $25.66$
  • D
    $24.75$

Explore More

Similar Questions

જો તાપમાનમાં $30 \, K$ નો વધારો કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર $27$ ગણો વધે છે,તો પ્રક્રિયાનો તાપમાન ગુણાંક કેટલો હશે?

પ્રક્રિયા $R \rightarrow P$ માટે, પ્રક્રિયકની ઉર્જા $50 \ kJ$ છે અને સંક્રાંતિ અવસ્થાની ઉર્જા $170 \ kJ$ છે। પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $(E_a)$ ને $kJ$ માં શોધો.

પ્રક્રિયાનો વેગ અચળાંક શેના પર આધાર રાખે છે?

$298 \text{ K}$ થી નિરપેક્ષ તાપમાનમાં $10 \text{ K}$ નો વધારો થતાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. સક્રિયકરણ ઊર્જા $(E_a)$ કેટલી હશે?

એક પ્રક્રિયાનો તાપમાન ગુણાંક $2$ છે. જ્યારે તાપમાન $30^{\circ}C$ થી વધારીને $90^{\circ}C$ કરવામાં આવે છે, ત્યારે પ્રક્રિયાનો દર કેટલા ગણો વધશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo