જ્યારે મનુષ્યના શરીરની બહાર પ્રયોગશાળામાં ઉત્સેચકોની ગેરહાજરીમાં જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે પ્રક્રિયાનો દર $10^{-6}$ ગણો ધીમો હોય છે. ઉત્સેચકોની હાજરીમાં સક્રિયકરણ ઊર્જા $(E_a)$ શું થશે?

  • A
    $E_a$ ઘટશે.
  • B
    $E_a$ વધશે.
  • C
    $E_a$ સમાન રહેશે.
  • D
    કંઈ કહી શકાય નહીં.

Explore More

Similar Questions

પ્રક્રિયા: $Cr_{2}O_{3} + 2 Al \rightarrow Al_{2}O_{3} + 2 Cr$ $\quad (\Delta_{r}G^{\Theta} = -421 \ kJ)$ ગિબ્સ ઉર્જાના મૂલ્ય પરથી સ્પષ્ટ થાય છે તેમ થર્મોડાયનેમિકલી શક્ય છે. તે ઓરડાના તાપમાને શા માટે થતી નથી?

સંઘાતવાદ (collision theory) માટે કયું વિધાન ખોટું છે?

$700 \ K$ પર $CaCO_3$ ના વિઘટન માટે પ્રથમ ક્રમનો વેગ અચળાંક $6.36 \times 10^{-3} \ s^{-1}$ છે અને સક્રિયકરણ ઊર્જા $209 \ kJ \ mol^{-1}$ છે. $500 \ K$ પર તેનો વેગ અચળાંક ($s^{-1}$ માં) $x \times 10^{-6}$ છે. $x$ નું મૂલ્ય ..... છે (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે $R=8.31 \ J \ K^{-1} \ mol^{-1} ; \log(6.36 \times 10^{-3})=-2.19 ; [10^{-4.79}=1.62 \times 10^{-5}]$

પ્રક્રિયાના વેગ અચળાંક પર તાપમાનની શું અસર થાય છે? વેગ અચળાંક પર તાપમાનની આ અસરને જથ્થાત્મક રીતે કેવી રીતે દર્શાવી શકાય?

જ્યારે તાપમાન $27\,^oC$ થી વધીને $37\,^oC$ થાય ત્યારે એક ચોક્કસ પ્રક્રિયાનો દર બમણો થાય છે. તો આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ........... $kJ\,mol^{-1}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo