ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A \rightarrow B$ માટે સક્રિયકરણ ઊર્જા $15 \, K \, cal/mol$ છે અને પ્રક્રિયાની ઉષ્મા $5 \, K \, cal/mol$ છે. તો $B \rightarrow A$ પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા ......... $K \, cal/mol$ થશે.

  • A
    $10$
  • B
    $15$
  • C
    $20$
  • D
    $0$

Explore More

Similar Questions

પ્રક્રિયા દરના અથડામણ સિદ્ધાંત (collision theory) મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

દર અચળાંકની તાપમાન પરની નિર્ભરતા સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો. સાચા વિધાનો ઓળખો:
$A.$ આર્હેનિયસ સમીકરણ માત્ર પ્રાથમિક સમાંગ પ્રક્રિયા માટે જ સાચું છે.
$B.$ આર્હેનિયસ સમીકરણમાં $A$ નો એકમ $k$ ના એકમ જેવો જ હોય છે.
$C.$ આપેલા તાપમાને,ઓછી સક્રિયકરણ ઉર્જા એટલે ઝડપી પ્રક્રિયા.
$D.$ આર્હેનિયસ સમીકરણમાં વપરાતા $A$ અને $E_a$ તાપમાન પર આધાર રાખે છે.
$E.$ જ્યારે $E_a > RT$ હોય,ત્યારે $A$ અને $E_a$ પરસ્પર નિર્ભર બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયું આર્હેનિયસ સમીકરણ રજૂ કરતું નથી?

$A + B$ $\longrightarrow Q$ $\longrightarrow C$ જેવી બહુ-પગલીય પ્રક્રિયામાં,સ્થિતિ ઊર્જા આલેખ નીચે દર્શાવેલ છે. પ્રક્રિયા $Q \longrightarrow C$ માટે $E_{a}$ શું છે?

ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo