પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $1386 \ s$ છે. તો પ્રક્રિયાના વિશિષ્ટ વેગ-અચળાંકનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $0.5 \times 10^{-3} \ s^{-1}$
  • B
    $5.0 \times 10^{-2} \ s^{-1}$
  • C
    $5.0 \times 10^{-3} \ s^{-1}$
  • D
    $0.5 \times 10^{-2} \ s^{-1}$

Explore More

Similar Questions

પદાર્થ $A$ નું દ્રાવણમાં વિઘટન પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. પાત્ર-$I$ માં $1 \ L$ નું $1 \ M$ સાંદ્રતા ધરાવતું $A$ નું દ્રાવણ છે. પાત્ર-$II$ માં $100 \ mL$ નું $0.6 \ M$ સાંદ્રતા ધરાવતું $A$ નું દ્રાવણ છે. જો $8 \ hr$ માં પાત્ર-$I$ માં $A$ ની સાંદ્રતા $0.25 \ M$ થતી હોય,તો પાત્ર-$II$ માં $A$ ની સાંદ્રતા $0.3 \ M$ થવા માટે લાગતો સમય ......... $hr$ છે.

$500\,^oC$ તાપમાને સાયક્લોપ્રોપીનનું પ્રોપેનમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને વેગ અચળાંક $6.7 \times 10^{-4}\,s^{-1}$ છે. જો સાયક્લોપ્રોપીનની શરૂઆતની સાંદ્રતા $0.05\, M$ હોય,તો $30\, min$ પછી સાયક્લોપ્રોપીનની મોલારિટી કેટલી થશે ($, M$ માં)?

Difficult
View Solution

જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર વિરુદ્ધ સાંદ્રતાના આલેખનો ઢાળ $2.5 \times 10^{-3}$ હોય,તો વેગ અચળાંકનું મૂલ્ય શું હશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે $1/4^{th}$ આયુષ્ય દર્શાવતું સમીકરણ કયું છે?

Difficult
View Solution

દવા $X$ એ $50 \%$ વિઘટન પછી બિનઅસરકારક બની જાય છે. બોટલમાં દવાની મૂળ સાંદ્રતા $16 \ mg/mL$ હતી જે $12 \ months$ માં $4 \ mg/mL$ થઈ જાય છે. મહિનામાં દવાની એક્સપાયરી સમય $..........$ છે. ધારો કે દવાનું વિઘટન પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo